પોરબંદરના જૂના કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતી 4 મહિલાઓને કીર્તિમંદિર પોલીસે ઝડપી લીધી છે. પોલીસે સ્થળ પરથી 10,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.