રામોલ રિંગરોડ પાસે ટોલટેક્ષ પાસે આવેલી રાજ ફ્રાય હોટલનો માલિક ઈંગ્લીશ દારુનો જથ્થો મંગાવીને હોટલમાં ખાવા આવતા લોકોમાંથી કેટલાક લોકોને ઈંગ્લીશ દારુ પીરસતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારુ પીધેલી હાલતમાં 11 લોકો મળી આવ્યા હતા.
#ahmedabadpolice #gujaratpolice #ahmedabad_instagram #ahmedabadcity