ગોધરા: ગોધરા નગરપાલિકાના લાઈટ વિભાગને મળી 2 નવી ગાડીઓ, સ્ટ્રીટ લાઈટની ફરિયાદોનું હવે થશે ઝડપી નિરાકરણ
ગોધરા નગરપાલિકાના લાઈટ વિભાગને મળી 2 નવી ગાડીઓ, સ્ટ્રીટ લાઈટની ફરિયાદોનું હવે થશે ઝડપી નિરાકરણ,ગોધરા શહેરમાં સ્ટ્રીટ લાઈટની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે ગોધરા નગરપાલિકા દ્વારા લાઈટ વિભાગમાં 2 નવીન ગાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.આજરોજ ગોધરા નગરપાલિકા ખાતે આ બંને નવી ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી ચેરમેન આનંદભાઈ ઘડિયાલી, ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, વિવિધ વોર્ડના સભ્યો તેમજ નગરપાલિકાના લાઈટ વિભ