નાયબ કલેક્ટર મહીસાગર શ્રી એચ. ટી. મકવાણાની આકસ્મિક તપાસમાં રૂ. 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ ઝડપાઈ*
*બાલાસિનોરના સોમનાથ સોસાયટી અને માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા લુણાવાડાના વ્રજ વિહારમાં આકસ્મિક સ્થળ તપાસ દરમિયાન દસ્તાવેજોમાં દર્શાવાયેલી વિગતોમાં ખુલ્લા પ્લોટ દર્શાવેલ હતા અને સ્થળ પર બે માળના પાકા બાંધકામ મળી આવેલ હતા.
#panchmahalsamachar #mahisagar #mahisagarnews #lunavada @h_t_makwana_dy_collector