લતીફ ભાગ 2
મહત્વપૂર્ણ સૂચના
આજથી દિવ્ય ભાસ્કર દ્વારા રજૂ કરવામાં આવતી 'લતીફ' સિરીઝના એપિસોડ સ્ક્રીન રેકોર્ડ કરીને અહીં અપલોડ કરવામાં આવશે. આ તમામ ભાગો અમારા Facebook પેજ અને Instagram પર પણ જોઈ શકશો.
આ એપિસોડ દિવ્ય ભાસ્કરની અધિકૃત એપ પરથી સ્ક્રીન રેકોર્ડ કરવામાં આવ્યા છે. મૂળ એપિસોડ જોવા માટે દિવ્ય ભાસ્કરની એપનો ઉપયોગ કરી શકો છો.
આ એપિસોડ શેર કરવાનો હેતુ માત્ર સારી અને ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. તમામ મૂળ કૉપિરાઇટ અને માલિકી હક્ક સંબંધિત અધિકારો દિવ્ય ભાસ્કર પાસે જ છે.
– સુરેશ ઠાકોર, ખેરાલુ