Public App Logo
Profile Picture

ONLINE TV NEWS

@onlinetvnews
704Followers
0Following
સુરત ના અનમોલ રત્ન શુધ ઘી
 ની ગુણવત્તા પર અનેક સવાલો
સતલાસણા તાલુકાના 
ખીલોડ અને પીરોજપુરા ખાતે 
 આંગણ ઉત્સવ ઉજવાયો
ખેરાલુના રસુલપુરમાં પતિએજ પત્ની ની હત્યા કરી
ગુજરાતને નસેડી બનાવવાનો ગેંગનો પ્લાન નિષ્ફળ! લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક સક્રિય થતાં પોલીસનો સપાટો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સતલાસના તાલુકા ગ્રામ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી
નરેન્દ્ર મોદી ની સીધી વાત સ્મિત પાયલોટ જોડે‎⁨@ONLINETVNEWS1⁩
બહુચરાજી મંદિરમાં 
ખંડિત પથ્થરો લગાવી દેતા કોન્ટ્રાક્ટર ની 
બેદરકારી સામે આવી છે ધારાસભ્ય આક્રમક
વિજાપુર તાલુકાના  ખણુસા ગામનો યુવક ભાદરવી પૂનમના  મેળામાંથી ગુમ થયો છે‎⁨@ONLINETVNEWS1⁩
🚨 સાબરકાંઠામાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પોશીના વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોટડા ગઢી ગામે કપાસના ખેતરની આડમાં કરવામાં આવતું ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખેતરમાં દરોડો પાડતા કુલ ૯૬૭ ગાંજાના છોડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે ૩૪૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૧ કરોડ ૭૨ લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ મામલે ખેરોજ પોલીસ મથકે એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી નશામુક્ત સાબરકાંઠા અભિયાન અંતર્ગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
કુડા ગામમાં જાહેર મિલકત વિવાદ દરવાજા કોણ રહી ગયું તે સવાલ??
ખેરાલુ પંથકમાં સીએનજી રીક્ષા ચાલકોની ખુલ્લી લૂંટ એસટી બસ કરતા દોઢું ભાડું‎⁨@ONLINETVNEWS1⁩
રંગ રેલીયા મનાવતી ઝડપાઈ એક લુખ્ખી 
બાજુમાં કાલા કૌવા ટગર ટગર જોતો રહ્યો
વિસનગરની એમ. એન. કોલેજમાં ગ્રાસરૂટ ઇનોવેશન પર પ્રેરણાદાયી સેમિનાર યોજાયો
આતો ભાઈડો નીકળ્યો વાયરલ થવા કરી કૃત્ય 
<nis:link nis:type=tag nis:id=vayral nis:value=vayral nis:enabled=true nis:link/> વાયરલ
<nis:link nis:type=tag nis:id=dilip nis:value=dilip nis:enabled=true nis:link/> સરપંચ
<nis:link nis:type=tag nis:id=આણંદ nis:value=આણંદ nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=નવક્કલ nis:value=નવક્કલ nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=suresh_thakor_journalist nis:value=suresh_thakor_journalist nis:enabled=true nis:link/>
અમદાવાદ થી ચાલતા કાકા અંબાજી પહોંચ્યા
હિંમતનગરમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ! AHTUની રેડથી ખળભળાટ
જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી… સંતાન, પથરી કે કેન્સર જેવી વેદના લઈને રસાણાના વીર મહારાજના દરબારમાં પહોંચે છે
પથરી કેન્સર અને સંતાન માતા-પિતા આ જગ્યાની મુલાકાત અવશ્ય કરો ડીસા તાલુકાનું રસાણા ગામ
કપલે કેબમાં રોમાન્સ ચાલુ કરતાં કેબ ડ્રાઇવરે અટકાવ્યા
વિરમગામ ની સરકારી શાળામાં 
 આચાર્ય રંગરેલીયા મનાવતા
 રંગે હાથ ઝડપાયા
વેપારીઓ સાથે સીધો સંવાદ
Video 21
વરેઠા વઘાર ચોકડી નજીક 
અકસ્માતમાં ભાટવાસના યુવકનું મોત
ગુજ્જુ લવ ગુરુના પરિવારને સાડા ત્રણ કરોડથી વધુ દાન મળ્યું
ડભોડા કેસરપુરા ચોકડી 
બમ્પ બન્યો વાહનચાલકોનો માથાનો દુખાવો 
અનેક વાહનો ફસાયા

સુરેશ ઠાકોર
9714894501