અસામાજિક તત્વો બેફામ
અંબાજીમાં PCR વાન પર અસામાજિક તત્વોનો હુમલો
અંબાજીના વોર્ડ નંબર-8 વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસ ઉપર પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યો
હુમલો કર્યા બાદ PCR વાનને નુકસાન પહોંચાડ્યું
સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી પોલીસને બચાવી
પોલીસ ઉપર હુમલો કરતાં પણ લુખ્ખા તત્વો ગભરાયા નહી
2 આરોપીની અટકાયત, એક શખ્સ હજુ પણ ફરાર
પોલીસ ઉપર હુમલાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
#Ambaji #PCRVan #PoliceAttack #StonePelting #AntiSocialElements #LawAndOrder #banaskatha @highlight
અસામાજિક તત્વો બેફામ
અંબાજીમાં PCR વાન પર અસામાજિક તત્વોનો હુમલો
અંબાજીના વોર્ડ નંબર-8 વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસ ઉપર પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યો
હુમલો કર્યા બાદ PCR વાનને નુકસાન પહોંચાડ્યું
સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી પોલીસને બચાવી
પોલીસ ઉપર હુમલો કરતાં પણ લુખ્ખા તત્વો ગભરાયા નહી
2 આરોપીની અટકાયત, એક શખ્સ હજુ પણ ફરાર
પોલીસ ઉપર હુમલાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
#Ambaji #PCRVan #PoliceAttack #StonePelting #AntiSocialElements #LawAndOrder #banaskatha @highlight - Mahesana News