ગોધરા: ગોધરા તાલુકાના ગદુકપુર ગામે હડકાયા શ્વાનનો આતંક: ૧૧ લોકોને બચકાં ભર્યા, ચાર દિવસમાં શ્વાનના હુમલાની બીજી મોટી ઘટના
ગોધરા તાલુકાના ગદુકપુર ગામે હડકાયા શ્વાનનો આતંક: ૧૧ લોકોને બચકાં ભર્યા, ચાર દિવસમાં શ્વાનના હુમલાની બીજી મોટી ઘટનાથી ગ્રામીણ વિસ્તાર ના લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે ગોધરા તાલુકાના ગદુકપુર ગામે રખડતા હડકાયેલા શ્વાને મચાવેલા આતંકને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. આ હિંસક હડકાયા શ્વાને ગામમાં એક પછી એક હુમલો કરીને મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત કુલ ૧૧ જેટલા નિર્દોષ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. ઘટનાને પગલે સ્થાનિ