Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવીની 8 સરકારી શાળાના 101 બાલવાટિકા વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પારિતોષિક અપાયા

Mandvi, Kutch | Jun 12, 2026
માંડવી શહેરની આઠ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં નવા પ્રવેશ મેળવનારા 101 વિદ્યાર્થીઓને બેંગ્લોર નિવાસી વતનપ્રેમી દાતાના સહયોગથી યુનિફોર્મ (ગણવેશ) અર્પણ કરવામાં આવ્યા હતા. જૈનનૂતન પ્રાથમિક શાળા નં. 3 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરની તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે નિશાંતભાઈ સુરેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે અશોકભાઈ શાહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ શિક્ષણક્ષેત્રે દાતાશ્રી