પાટડીમાં ₹૫૮ કરોડના ખર્ચે બનશે ૧૦૦ બેડની અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ: ઘરઆંગણે જ મળશે ઉત્તમ સારવાર પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી.કે.પરમાર ના હસ્તે કરાયું ખાતર્મુહુત #positivepatdi #surendranagar #dasada #patdi #trending