Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

નાસિર નગરમાં 150 અનાજ કીટોનું નિઃસ્વાર્થ વિતરણ માત્ર 5 વર્ષની ઉંમરે સમાજસેવામાં આગળ અમન, 150 પરિવારોને મળી અનાજ કીટ સમાજસેવક મોસિન શેખના માર્ગદર્શન હેઠળ અમનનો સેવાભાવી પ્રયાસ જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવતો અનોખો સેવાયજ્ઞ

Udhna, Surat | Jun 15, 2026

MORE NEWS

સુરત:ગુનાખોરી રોકવામાં લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ! સીસીટીવી ફૂટેજે ખોલી પેટ્રોલિંગના દાવાની પોલ. લિંબાયતના ગોવિંદ નગરમાં/ રાત્રે ચોરીની ઘટના CCTVમાં કેદ! લિંબાયત પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર?🚨🔥😱

સુરત:ગુનાખોરી રોકવામાં લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ! સીસીટીવી ફૂટેજે ખોલી પેટ્રોલિંગના દાવાની પોલ. લિંબાયતના ગોવિંદ નગરમાં/ રાત્રે ચોરીની ઘટના CCTVમાં કેદ! લિંબાયત પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર?🚨🔥😱

Udhna, Surat | Jun 24, 2026

SURAT : સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા, 16માંથી 5 બેઠકો બિનહરીફ થઈ

સુરત સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા, 16માંથી 5 બેઠકો બિનહરીફ થઈ

ચોર્યાસી, કામરેજ, માંગરોળ, બારડોલી અને પલસાણા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

બાકીની 11 બેઠકો પર ચૂંટણી જંગ, વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો મુકાબલો

મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે : જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે

સુમુલ ડેરી ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો..
.
.
.
.
.
.
.
.

#sumuldairy #bhajap #bjp #election #surat #ssknews

SURAT : સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા, 16માંથી 5 બેઠકો બિનહરીફ થઈ સુરત સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા, 16માંથી 5 બેઠકો બિનહરીફ થઈ ચોર્યાસી, કામરેજ, માંગરોળ, બારડોલી અને પલસાણા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ બાકીની 11 બેઠકો પર ચૂંટણી જંગ, વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો મુકાબલો મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે : જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે સુમુલ ડેરી ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો.. . . . . . . . . #sumuldairy #bhajap #bjp #election #surat #ssknews

Udhna, Surat | Jun 24, 2026

ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને મોટી રાહત મળશે

ડાયમંડ સીટી સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ ભારત અને યુકે વચ્ચે 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે. યુકેમાં જ્વેલરીની નિકાસ પર લાગતી 4 ટકા ડ્યુટી શૂન્ય થતાં સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને સીધો ફાયદો થશે. ઉદ્યોગકારોના મતે આ કરારથી વેપાર, રોકાણ અને રોજગારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે..
.
.
.
.
.
.
.
.

#india #uk #free #trade #deal #benefit #ratnlakalar #diamondworker #surat #ssknews

ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને મોટી રાહત મળશે ડાયમંડ સીટી સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ ભારત અને યુકે વચ્ચે 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે. યુકેમાં જ્વેલરીની નિકાસ પર લાગતી 4 ટકા ડ્યુટી શૂન્ય થતાં સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને સીધો ફાયદો થશે. ઉદ્યોગકારોના મતે આ કરારથી વેપાર, રોકાણ અને રોજગારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.. . . . . . . . . #india #uk #free #trade #deal #benefit #ratnlakalar #diamondworker #surat #ssknews

Udhna, Surat | Jun 24, 2026