તારાપુર: તારાપુરના મોરજ ગામમાં ઝાડા-ઉલટીના કેસોથી ફફડાટ
Tarapur, Anand | Aug 20, 2026 મોરજ ગામમાં આશરે 8 જેટલા લોકોને ઝાડા-ઉલટીના કેસો સામે આવ્યા છે.ગંભીર લક્ષણો જણાતા 3 દર્દીઓને (એક મહિલા અને બે પુરુષો) તાત્કાલિક સારવાર અર્થે તારાપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ બીમારી ફેલાવાનું મુખ્ય કારણ પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોઈ શકે છે, જેના કારણે પાણી દૂષિત થયું હોવાની શક્યતા છે.વારંવાર રજુઆતો છતાંય કાર્યવાહી હાથ ધરાતી નથી. તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ મોરજ ગામના સુથારવાળા ફળિયા