કામરેજ: કારેલી ગામેથી 87 કિલો ગાંજો પોલીસે ઝડપી લીધો.
Kamrej, Surat | Feb 28, 2026 સુરત ગ્રામ્ય જિલ્લામાં નશાબંધી અભિયાન અંતર્ગત ઓલપાડ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કારેલી ગામેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો અને એક કાર સહિત કુલ રૂ. 51.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.