Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

ભાવનગર: વાળુકડ ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકની હત્યા કરનાર આરોપીઓ પોલીસ સકંજામાં

Bhavnagar, Bhavnagar | Mar 30, 2026
​આજે તરીખ 30 માર્ચના રોજ સવારે મળતી વિગત અનુસાર ભાવનગરના વાળુકડ ગામે ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે પ્રેમ લગ્નનો ખાર રાખીને રવિ ઉર્ફે લાલા નામના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૃતક રવિએ આરોપી મુના પ્રફુલ બલ્યાની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી, મુનાએ કાવતરું રચીને શિહોરના હરેશ ઉર્ફે હરી અને કિશોર ઉર્ફે કિશન સહિતના શખ્સોને મોકલી આ હુમલો કરાવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા.