Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ગારિયાધાર: ગારીયાધાર શહેરના વાડી વિસ્તારમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ

Gariadhar, Bhavnagar | Jul 15, 2026
ગારીયાધાર શહેરના વાડી વિસ્તારમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ ગારીયાધાર શહેરના વાડી વિસ્તારમાં ઠેર-ઠેર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નિયમિત સફાઈના અભાવે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.