હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ ખોલાવવા લોકો ફરી રસ્તે ઉતર્યા અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે લોકોને ત્રણ કિમી સુધી ફરીને જવું પડી રહ્યું છે, ત્યારે આ ડિવાઈડર કટ ખોલાવવાની માગ સાથે ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા બંને તરફનો રોડ બ્લોક કરી વિરોધ..