મોરબી શહેર: દિવાળીના દિવસે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ મોરબીના બ્લૂઝોન સિરામિકની લીધી મુલાકાત
Morbi City, Morbi | Nov 11, 2026
દિવાળીના દિવસે કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ મોરબીના બ્લૂઝોન સિરામિક યુનિટની મુલાકાત લીધી હતી. મંત્રીએ ત્યાં પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.