મુન્દ્રા: મુંદરામાં અજાણ્યા યુવકની મળેલી લાસની ઓળખની થઈ
Mundra, Kutch | Sep 5, 2026 મુંદરા તાલુકાના ત્રગડીનાળ અને કુતરીનાળ વચ્ચેના વિસ્તારમાંથી અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષ યુવાનની લાશ મળી આવી હતી. આ બાબતે પીઆઈ ડી.એમ. ઝાલાએ જણાવ્યું કે, અજાણ્યા યુવાન્નની લાશ બાબતે પંદર જેટલા પોલીસ મથકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેના પરિવારજનો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામના માછીમાર કૌશિક ગોકુળભાઈ ઉર્ફે ગગુભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પોતાની કિ્રશીવ નામની બોટમાં માછીમારી માટે આવ્યા હતા. કોઈ કારણે ડુબી જવાથી મોત થયું હતું.