Public App Logo
🔱 સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મહાદેવના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. દૂરદૂરથી આવેલા હજારો ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, somnath, shravan somvar, somnath temple, somnath mahadev, shravan month, devotees crowd, heavy crowd, har har mahadev, jai somnath, jyotirlinga, temple darshan, devotees, somnath dham, mahadev darshan, religious place, gujarati news, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #somnathmahadev #gujaratinews #gujaratnews #apexprivetlimited - Rajkot News