આંકલાવ: આકલાવ વિધાનસભા વિસ્તારમાં 2,31,040 ફોર્મ ઓનલાઈન નોંધણી કરાયા
Anklav, Anand | Dec 3, 2025 હાલ આંકલાવ વિસ્તારમા BLO દ્વારા SIR ની ફોર્મની ઓનલાઇન નોંધણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મંગળવારે સાંજ સુધી આપવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર આંકલાવ વિધાનસભા વિસ્તારમાં 2,31,040 ફોર્મ ઓનલાઈન નોંધણી કરવામાં આવ્યા છે.