રાહુલ ગાંધી ફરી વિવાદમાં || શિવ-પાર્વતી વિશે પોસ્ટ મૂકી ભાજપ || RSS પર કર્યા પ્રહાર || હિંદુ ધર્મગુરુમાં રોષ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભગવાન શિવ અને માતા પાર્વતીની તસવીર સાથેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને નવો વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીની પોસ્ટ સામે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ નારાજગી વ્યક્ત કરી છે. સ્વામીજીએ શિવ-પાર્વતીના આધ્યાત્મિક સંબંધનું મહત્વ સમજાવી સનાતન ધર્મ અંગે રાજકીય એજન્ડા હેઠળ ટિપ્પણી ન કરવાની સલાહ આપી છે. આ મામલે તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પત્ર પણ લખ્યો છે.
શિવ-પાર્વતી વિશે રાહુલ ગાંધીની પોસ્ટ પર સંત નારાજ | રાહુલ-પ્રિયંકાને લખ્યો પત્ર
રાહુલ ગાંધીને સ્વામી પરમાત્માનંદજીની સલાહ | સનાતન ધર્મનું જ્ઞાન મેળવવા કરી અપીલ
ભગવાન શિવ અને માતા પાર્વતીની તસવીર પર રાજકીય વિવાદ | સ્વામીજીએ શું કહ્યું?
#RahulGandhi #RahulGandhiNews #ShivaParvati #SwamiParamatmanand #SanatanDharma #HinduDharma #PoliticalControversy #Congress #BJP #RSS #PriyankaGandhi #PoliticalNews #GujaratiNews #GujaratNews #રાહુલગાંધી #સનાતનધર્મ #શિવપાર્વતી
Ahmadabad City, Ahmedabad | Nov 22, 2026