માંડવી: મારવાડાવાસ અને માંડવીમાં 150 બાળકોને સમોસા-છાશનો પ્રસાદ પીરસાયું
Mandvi, Kutch | Jun 8, 2026 જીટી હાઇસ્કૂલ 1995 બેચ ગ્રુપના મિત્રો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત રવિવારે ગઢસીસા રોડ સ્થિત મારવાડાવાસ તથા માંડવીના મસ્કા રોડ નજીક જૂના પુલ પાસે આશરે 150 જેટલા બાળકોને દાળવાળા સમોસા, ચટણી, છાશ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમોસાના યજમાન મયંક ચાવડા પરિવાર, છાશના યજમાન ખુશબૂબેન રમેશ વેકરીયા પરિવાર અને બિસ્કીટના યજમાન શિવજીભાઈ વેકરીયા પરિવાર રહ્યા હતા. સમગ્ર આયોજનનું સંચાલન દર્શનભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે રમેશભાઈ વેકરીયા,