વાસ્તુ એટલે માત્ર દિશા… કે કંઈક વધુ? 🏠👀
ઘર બનાવતી વખતે આપણે દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ, રસોડું ક્યાં હોવું જોઈએ એ તો પૂછીએ છીએ…
પણ ઘરની મજબૂતી અને ટકાઉપણા વિશે કેટલું વિચારીએ છીએ? 🤔
હાથી-સિધ્ધિ સિમેન્ટ 70 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
પણ આ 70 વર્ષની Consistency અને તમારા ઘરની મજબૂતી વચ્ચે શું સંબંધ છે?
જાણો આ વીડિયોમાં. 🎥
#hathicement #realestate #cement #vastu #structuralstrength