ભાવનગર શહેર: જિલ્લાના જુનાપાદર ગામના લોકોએ જમીન ફાળવણી મુદ્દે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Sep 28, 2026
ભાવનગર જિલ્લાના જુનાપાદર ગામમાં જૂના ગામતળની જમીન ફાળવણી મુદ્દે ગ્રામજનોમાં રોષ, જેસર તાલુકાના જુનાપાદર ગામે જૂના ગામતળની જમીન ફાળવણી રદ કરવાની માંગ સાથે 110થી વધુ ગ્રામજનોનું તંત્ર સમક્ષ આવેદન, જુનાપાદર ગામમાં મોડેલ ડે સ્કૂલ માટે જૂના ગામતળની જમીન ફાળવવાના મુદ્દે વિવાદ વકર્યો, ગ્રામજનો સમસ્ત ગામ વતી જૂના ગામતળની જમીન પુનઃ ગ્રામ પંચાયતને સોંપવાની માંગ સાથે તંત્ર સમક્ષ રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે.