આજથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર
પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ 5 દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ
હવે 24 કલાક વેપાર કરો, કોઇ રોકશે નહીં, નિયમો બદલાશે
પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે સરકાર જવાબ આપવા તૈયારઃ CM ભૂપેન્દ્ર પટેલ
પ્રથમ કલાકે આ વિભાગોની પ્રશ્નોત્તરી
5 દિવંગત સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ
ગુમાસ્તા ધારામાં વધુ એક સુધારો થશે
દુકાન સહિતના એકમોની નોંધણી હવે સેલ્ફ ડેક્લેરેશનથી થશે, ઇન્સ્પેક્ટર રાજ ખતમ
બાબુઓને લોકોના કામ સમયમર્યાદામાં પૂરા કરવા પડશે
બિલ્ડીંગોને નેશનલ કોડ નહીં સ્થાનિક કાયદો લાગુ પડશે
ગુજરાત બહારના ડોક્ટરોની નોંધણી સરળ બનશે
ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશે
ડખ્ખા વગરની જમીનોના સોદામાં હવે એ જ દિવસે નામ ચઢશે
સાંજે 5 વાગ્યે CM અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
#gujaratvidhansabha #cmogujarat #bhupendrapatel #cabinets