અમદાવાદ ના CG રોડ પર ઓવરસ્પીડિંગ અને ફોન સ્નેચિંગ જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શનિવાર-રવિવારે રાત્રે ખાસ વ્હીકલ ચેકીંગ ડ્રાઇવ યોજાઈ હતી.
આ ડ્રાઇવ દરમિયાન કુલ 106 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા, જેમાં પૂરતા ડોક્યુમેન્ટ્સ વગરના વાહનો, બ્લેક ફિલ્મ લગાવેલી કાર, ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના વાહનો તેમજ શંકાસ્પદ ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન Thar અને Kia સહિત અંદાજે ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
આ ડ્રાઇવનો હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની સાથે વુમેન સેફ્ટી અને નાગરિકોમાં જાગૃતિ વધારવાનો પણ હતો.
(Amdavad, CG Road, Vehicle Checking Drive, Traffic Police, Vehicle Detained, Black Film, Number Plate, Road Safety, Women Safety, Overspeeding, Phone Snatching, Traffic Rules, Police Checking)
#Amdavad #CGRoad #VehicleChecking #TrafficPolice #RoadSafety