ધોલેરા: અમદાવાદ-ભાવનગર પ્રીમિયમ એસી બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી દોડશે
અમદાવાદ-ભાવનગર પ્રીમિયમ એસી બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી દોડશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો. અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' પરથી દોડશે. આ ઉપરાંત નવનિર્મિત 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છ