અરવલ્લી : આંગણવાડીમાં બાળકો માટે વપરાતા પોષણક્ષણ આહારનું બારોબારીયુ ???
મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે જથ્થાની હેરાફેરીનું રેકેટ મોડાસાના માલપુર રોડ પર આવેલા પીકઅપમાં મોટાપાયે જથ્થો મળી આવ્યો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને જથ્થો ભરેલી પીકઅપ લવાયું ગુજરાત સરકારની બાલશક્તિ લખેલા ૩૦૦ કટ્ટા મામલે કાર્યવાહી
કોઈ પણ આધાર પુરાવા વગર જથ્થાની આંતરજિલ્લા હેરાફેરી થતી હતી ???
અગાઉ પણ આ પ્રકારનો જથ્થો પ્રાંતિજમાંથી ઝડપાયો હતો સરકારી જથ્થાને ઝડપવા છતાં ફરિયાદી બનવા કોઈ તૈયાર નહીં, પોલીસ સ્ટેશન આગળ જ સરકારી જથ્થો બિનવારસી બન્યો હતો...
#charotar_breaking_india #modasacity #modasanews #modasapolice #news