માળીયા: માળીયા મિયાણા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 48.05 ટકા મતદાન નોંધાયું...
Maliya, Morbi | Jun 22, 2025 આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હોય, જેમાં માળિયા મીયાણા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્ય સત્ર ચૂંટણી માટે બપોરે 1:00 વાગ્યા સુધીમાં 48.05 ટકા ઉત્સાહપૂર્વક મતદાન નોંધાયું છે...