Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Worldwaterday
Capacitybuilding
Chaitranavratri
Railsafety

માળીયા: માળીયા મિયાણાના હરિપર નજીક વિદેશી દારૂ- બિયર ભરેલી ક્રેટા કાર ઝડપાઇ, 8.91 લાખનો મુદ્દામાલ જપ્ત...

Maliya, Morbi | Jun 20, 2025
માળીયા મિયાણા પોલીસે હરિપર ઓવરબ્રિજ નજીક વાહન ચેકીંગ શરૂ કરતા વિદેશી દારૂ - બિયરનો જથ્થો ભરેલી કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે પાંચ લાખની કાર તેમજ 3 લાખથી વધુ કિંમતના દારૂ - બિયરના જથ્થા સાથેની કાર ઝડપી લીધી હતી. જો કે, પોલીસ ચેકીંગ કરી રહી હોવાની ગંધ આવી જતા કાર ચાલક કાર રેઢી મુકી નાસી ગયો હતો.

MORE NEWS