Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: પુનડી ગામે સરકારી માધ્યમિક શાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કરાયું

Mandvi, Kutch | Jun 23, 2026
માંડવી તાલુકાના પુનડી ગામે સરકારી માધ્યમિક શાળાના નવા ભવન નું ઉદઘાટન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકોએ પધારેલા મહેમાનોને આવકાર્યા હતા બહુડી સંખ્યામાં અગ્રણીઓ મહાનુભાવો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.