ખંભાળિયા: નાવદ્રાના પાટિયા નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં.
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
જિલ્લાના ગામડાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ. દ્વારકા સોમનાથ હાઇવે પર નાવદ્રાના પાટિયા નજીક પુલ પરથી પસાર થઈ રહેલી કાર...