Public App Logo
Profile Picture

માહિર કલમ ન્યુઝ

@mustaksodha7867
184687Followers
5Following
ખંભાળિયા: દશેરાના દિવસે શસ્ત્રપૂજનની પરંપરા; દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP જયરાજસિંહ વાળાએ કર્યું શસ્ત્રપૂજન.
ખંભાળિયા: પ્રિ વેડિંગ અને લગ્નપૂર્વે કંકુ પગલા પર પ્રતિબંધ"; લાંબા ગામના ચેતરીયા પરિવારે દેખાદેખીના યુગમાં લીધો સાદગી પૂર્ણ નિર્ણય
ખંભાળિયા: ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમા ને પુષ્પાજલી અર્પણ કરી.
ખંભાળિયા: સુતારિયાથી ભંડારીયા સુધીના માર્ગનું કરાશે નવીનીકરણ; રૂ.1.34 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
કલ્યાણપુર: જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવાશે 'આંતરરાષ્ટ્રીય વયો-વૃદ્ધ દિવસ.
ખંભાળિયા: મા કામઈના ધામમા ઉમટ્યુ માનવ મહેરામણ; ભારે હરખ અને હર્ષોલ્લાસ પૂર્વક યોજાઈ માતાજીની જાતર.
ખંભાળિયા: વડત્રા ખાતે કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પોષણ માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ખંભાળિયા: એક હજાર એકસો અગિયાર દિવડા સાથે માતાજીની આરાધના; જામપર ગામે માઈ ભક્તો દ્વારા અનોખી રીતે કરાઈ મહાઆરતી.
ખંભાળિયા: ભારતીય સેનાના ગૌરવપૂર્ણ જવાન જામખંભાળિયાના યુવાન ગોપાલ જોગાણી એ આજે પોતાની ૧૭ વર્ષીય દેશસેવા કરીને  નિવૃત થયા.
કલ્યાણપુર: જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટિફિકેટ.
ખંભાળિયા: મોગલ માંની જન્મભૂમિ ભીમરાણામાં જોગમાયાઓનો રાસ; માતાજીની આરતી કરીને દીકરીઓએ તલવાર રાસ રમ્યો.
ખંભાળિયા: ખંભાળિયાના વારાહી ચોકમાં છેલ્લા 100 વર્ષથી ઔદીચ્ય બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ છે નવરાત્રી; કંઠે ગવાઇ છે માતાજીના છંદ.
ખંભાળિયા: પોરબંદર રોડ પર વાહનમાં આગ લાગતા નિલેશભાઈ દ્વાર પાણી નો છટકાવ કરતા આગ કાબુમાં
ખંભાળિયા: કોયલા ડુંગર પર બિરાજતા માઁ હરસિદ્ધિના સાનિધ્યમાં વેપારી મંડળનું સેવાયજ્ઞ; ભક્તોને મહાપ્રસાદીનું કર્યું વિતરણ.
કલ્યાણપુર: આવતીકાલે માળી ગામે ભરાશે માઈભક્તોનો મેળો; માઁ આશાપુરાના મંદિરે જાતરની ઉજવણી કરવામા આવશે.
ખંભાળિયા: ખંભાળિયામાં આયોજિત આહિર સમાજની નવરાત્રીમાં વરસાદ વચ્ચે ખેલૈયાઓની અનેરી મોજ.
ખંભાળિયા: રાવલ ટંકારીયા રોડ પર પાણી ફરી વળ્યા.
ખંભાળિયા: જિલ્લાની ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ.
ખંભાળિયા: મોવાણનો ગડકી ડેમ ઓવરફ્લો થયો.
કલ્યાણપુર: ભાટીયા ગામે ધોકા સાથે એક ઇસમ ઝડપાયો.
ખંભાળિયા: હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં ઉજવાયો નવરાત્રી શક્તિ પર્વ; કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો
ખંભાળિયા: રણજીતપુર ગામે દીકરીઓએ વાછરા દાદાના શૌર્યની ઝાંખી રજૂ કરી.
ખંભાળિયા: ટાઉનહોલ ખાતે મંત્રી શ્રી મુળુભાઇ બેરા અધ્યક્ષતામાં ૧૫માં નાણાંપંચ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.
કલ્યાણપુર: જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન સંપન્ન.
ખંભાળિયા: કોઠા વિસોત્રી ગામે ગૌ માતાનું અવસાન થતાં ખેડૂતો સમાધી આપી.