પ્રેમલગ્નના ગણતરીના દિવસોમાં જ યુવતીની આત્મહત્યા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નહેરુનગર એપાર્ટમેન્ટમાં ગત ૧૩મી જૂનના રોજ બીજા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરનાર યુવતીના કેસમાં એલીસબ્રીજ પોલીસે તેના પતિ સુરજ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.