Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવીના વોર્ડ નંબર 8 માં વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવશે: ભાજપ ઉમેદવાર જીગર ધાયાણી

Mandvi, Kutch | Apr 17, 2026
માંડવી નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને વોર્ડ નંબર 8 માં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન ભાજપના ઉમેદવાર જીગર ધાયાણીએ વિસ્તારમાં વિકાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
માંડવી: માંડવીના વોર્ડ નંબર 8 માં વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવશે: ભાજપ ઉમેદવાર જીગર ધાયાણી - Mandvi News