Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ગઈકાલે હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વીડિઓ બનાવી એમ કે છે ખેડૂતો ના હિત માં કેનાલ ચાલુ કરવાનો નિર્ણય લીધો આજે ટીકર કેનાલ પર અધિકારીઓ બંધુકો લઈને ખેડૂતો ના મશીન બંધ કરાવવા નીકળા છે ટીકર કેનાલ પર વિજયભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ના તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ખેડૂતો ના મશીન બંધ નો કરવા દીધા અધિકારીઓ ને ભગવાડ્યા.... #surendanager #wadhawan #surendranagar #halavad #dhangdhra @collectormorbi

Wadhwan, Surendranagar | Jun 11, 2026

MORE NEWS

ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા.
#Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector

ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા. #Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector

Wadhwan, Surendranagar | Jun 22, 2026

મોરબીના મહામંત્રી તપન દવે પર સોમનાથ પાસે હુમલો, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે લોટ હુમલા સહિતની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ મથકે નોંધાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી 
#surendanager #wadhawan #surendranagar #somnath #morbi

મોરબીના મહામંત્રી તપન દવે પર સોમનાથ પાસે હુમલો, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે લોટ હુમલા સહિતની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ મથકે નોંધાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી #surendanager #wadhawan #surendranagar #somnath #morbi

Wadhwan, Surendranagar | Jun 22, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં LCB દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી તાલુકાના કચોલિયા ગામની સીમમાંથી આઇસર ટ્રકમાં ચોરખાનું બનાવી કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની કુલ 14 હજાર 742 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. 55 લાખ 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
..
#surendanager #wadhawan #surendranagar #patadi #lchotila

સુરેન્દ્રનગર જિલ્લામાં LCB દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી તાલુકાના કચોલિયા ગામની સીમમાંથી આઇસર ટ્રકમાં ચોરખાનું બનાવી કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની કુલ 14 હજાર 742 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. 55 લાખ 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. .. #surendanager #wadhawan #surendranagar #patadi #lchotila

Wadhwan, Surendranagar | Jun 22, 2026

ગઈકાલે હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વીડિઓ બનાવી એમ કે છે ખેડૂતો ના હિત માં કેનાલ ચાલુ કરવાનો નિર્ણય લીધો આજે ટીકર કેનાલ પર અધિકારીઓ બંધુકો લઈને ખેડૂતો ના મશીન બંધ કરાવવા નીકળા છે ટીકર કેનાલ પર વિજયભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ના તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ખેડૂતો ના મશીન બંધ નો કરવા દીધા અધિકારીઓ ને ભગવાડ્યા.... #surendanager #wadhawan #surendranagar #halavad #dhangdhra @collectormorbi - Wadhwan News