ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા.
#Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector
Wadhwan, Surendranagar | Jun 22, 2026