Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: ઓઢવમાં હનીટ્રેપ કેસમાં ૩ આરોપીઓની ધરપકડ

આજે સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ ઓઢવમા હનીટ્રેપ કેસમા 3 ની ધરપકડ.મિત્ર એ જ મિત્રને હનીટ્રેપ મા હસાવ્યો.મહિલાના નામથી બનાવટી આઈડી બનાવી પડાવ્યા રુપિયા.અંદાજીત 15 લાખ થી વધુ રૂપિયા પડાવી લીધા.મહિલાના નામે બે વર્ષ સુધી વાતચિત કરી પડાવ્યા રુપિયા.ભોગ બનનાર ના મિત્રએ જ આપી હતી માહિતી.ઓઢવ પોલીસે મિત્ર સહિત 3 ની કરી ધરપકડ.