ભાવનગર શહેર: વાળુકડ ગામે મારામારી સર્જાતા બે યુવકને ઈજા પહોંચતા સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા, ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા
Bhavnagar City, Bhavnagar | Sep 27, 2026
ભાવનગર શહેર નજીક આવેલા વાળુકડ ગામે મારામારીની ઘટના બની હતી. કોઈ કારણોસર વાળુકડ ગામે મારામારીની ઘટના સર્જાતા બે યુવકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકે હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.