આજે શનિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ વેજલપુર પોલીસે દુષ્કર્મ કેસના આરોપીની ધરપકડ કરી છે.જેમાં એ. સી. પૂ એમ ડિવિઝન એ. બી. વાળંદે માહિતી આપતા જણાવ્યું હતુ કે આરોપીએ સગીરાને લગન્નની લાલચ આપી ફોસલાવી હતી અને કૃત્ય કર્યુ હતુ.ત્યારે આરેપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.