નસવાડી: નૂતનવર્ષ નિમિત્તે ઉપેન્દ્ર રાઠવાએ ધીરુભાઈ ભીલ સાથે કરી શુભેચ્છા મુલાકાત
નૂતનવર્ષના પાવન અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કેસરપુરા ખાતે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને વચ્ચે નવા વર્ષની શુભકામનાઓની આપ-લે થઈ હતી.