કડી: કડીમાં 13 નવેમ્બરે યોજાશે રક્તદાન કેમ્પ: રક્તદાતાઓને મળશે ખાસ ભેટ
Kadi, Mahesana | Nov 12, 2026 મહેસાણા જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલના 65મા જન્મદિવસ નિમિત્તે કડી અને નાનીકડીમાં 13 નવેમ્બરે રક્તદાન કેમ્પ યોજાશે. સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાનારા આ કેમ્પમાં રક્તદાતાઓને ભેટ પણ આપવામાં આવશે.