ગારિયાધાર: મોટી વાવડી ગામની કન્યા પ્રાથમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામની કન્યા પ્રાથમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ DTHO ડૉ. પી.વી. રેવર અને DAPCU ટીમ, ભાવનગરના માર્ગદર્શન હેઠળ GSNP+ LWS ભાવનગર/બોટાદ દ્વારા ICTC ગારિયાધાર અને PHC મોટી વાવડીના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ICTC ગારિયાધારના કાઉન્સેલર રાકેશભાઈ મેહતા, LT આકાંક્ષાબેન જોશી, PHC મોટી વાવડીના મેડિકલ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ડાભી, MPHW રાહુલભાઈ રાઠોડ અને તાલુકા સુપરવાઇઝર પુના