Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

માંડવી: મારવાડાવાસ ખાતે જીટી હાઇસ્કુલ 1995 બેચ ગ્રુપના મિત્રો દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું હતું

Mandvi, Kutch | May 24, 2026
જીટી હાઇસ્કુલ 1995 બેચ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નાસ્તા અને કુલ્ફીનું વિતરણ ભુજ નજીક ગઢસીસા રોડ ઉપર આવેલ મારવાડાવાસ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ જેઠ સુદ નોમના પાવન પ્રસંગે જીટી હાઇસ્કુલ 1995 બેચ ગ્રુપના મિત્રો દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો દ્વારા આશરે 150 થી 200 જેટલા નાના બાળકોને બ્રેડ પકોડા અને કુલ્ફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્રેડ પકોડાના દાતાશ્રી તરીકે સ્વ. ગાંગજીભાઈ ભાણજીભાઈ ગજરાની 21મી પુણ્યતિથ