સુરતમાં રેડ એલર્ટ, તંત્ર હાઈ એલર્ટ પર..!
રેડ એલર્ટને પગલે તંત્ર સંપૂર્ણ સજ્જ
મીઠીખાડી ખાતે 3 હાઈપાવર ડી-વોટરિંગ પંપ તૈનાત
2 રેસ્ક્યુ બોટ અને મેડિકલ વાન સ્ટેન્ડબાય
પાણી ભરાય તો તાત્કાલિક નિકાલની સંપૂર્ણ તૈયારી
ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીના જળસ્તરમાં વધારો
અધિકારીઓ અને કર્મચારીઓ વરસાદ વચ્ચે
ખડેપગે કામગીરીમાં જોડાયા.!
#surat #police #instagram #suratnews
Udhna, Surat | Jul 31, 2026