ઘાટલોડિયા: ખાડિયામાં મકાન ધરાશાયી ,રેસ્ક્યુ કામગીરી યથાવત
આજે રવિવારે બપોરે 4.30 વાગ્યાની આસપાસ ખાડિયામાં મકાન ધરાશાયી થતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી.જેમાં વરસાદમાં અચાનક ખખડધજ મકાન ધરાશાયી થયુ હતું.મકાન જરર્જીત હોય પડ્યુ હતુ.તેમાં તંત્રને જાણ થતા તરત યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ હતી.