માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે ખેરવાડા ગામની મુલાકાત લઈ ગામમાં નિર્માણાધીન મહાદેવ મંદિર માટે શ્રદ્ધા ભાવપૂર્વક રોકડ રકમ અર્પણ કરી. આ પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ગામના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો.