લખતર શહેરના નિવાસી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બાળ અને મહિલા વિકાસ આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા દ્વારા પદ અધિકારી અને અધિકારી વચ્ચે થયેલ બબાલને લઈ આ જ દિવસ સુધી કોઈ જાતની કાર્યવાહી ના કરતા પ્રતિક્રિયા આપે નંદુબેન વાઘેલા દ્વારા પોલીસ ધારાસભ્ય મંત્રીઓ તેમજ દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી