Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: કાઠડા ગૌચર જમીન મુદ્દે ગેરસમજ ફેલાતી હોવા અંગે રજૂવાત કરાઈ

Mandvi, Kutch | Apr 19, 2026
માંડવી તાલુકાના કાઠડા ગામની ગૌચર જમીન અંગે કલેક્ટર દ્વારા આપવામાં આવેલી બાંહેધરીને લઈને ગેરસમજ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાજિક આગેવાન વિજયભાઈ ગઢવીએ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતમાં લોકોમાં ખોટી માહિતી પ્રસારીને ગૂંચવણ ઉભી કરવામાં આવી રહી છે.