Surat. મજુરા ગેટ સ્થિત ICC બિલ્ડિંગમાં
લિફ્ટ નંબર-6 વચ્ચે જ બંધ પડી.
લિફ્ટમાં 4 લોકો ફસાતા ફાયર વિભાગને જાણ કરાઈ.
નવસારી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો.
રેસ્ક્યુ ઓપરેશન કરી ચારેય લોકોને સલામત બહાર કાઢ્યા.
કોઈ જાનહાનિ નહીં, તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.
Udhna, Surat | Jul 31, 2026